ગુજરાત ના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે સ્કુલો ખોલવાને લઈને લીધો મોટો નિર્ણય. ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે. જો કોરોના પરીસ્થીને ધ્યાન માં લઈને દિવાળી પછી સ્કૂલો ખોલવામાં આવશે.
હાલમાં રાજ્યમાં કોરોનાનું આ વિકરાળ સ્વરૂપ જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિને દ્યાનમાં લઈને ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિને લઈ વિચારણાં કરાશે અને ત્યારબાદ શાળાઓ ખોલવા યોગ્ય નિર્ણય કરાશે. જો દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી છે તેના આધારે શાળા શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવાશે. ત્યાં સુધી શાલો સંપૂર્ણપણે બંધ રક્લ્હ્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહીં છે. જેના લીધે શાળાઓ અને કોલેજો સહીત અનેક જાહેર વ્યક્તિઓ ભેગા હતા હોય તેવા સ્થળો બંધ છે, જેમાં શાળાઓ, કોલેજો, સિનેમાઘરો અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.
હાલ સરકાર દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરની કન્ટેન્ટ મેન્ટ ઝોન સિવાયના વિસતારમાન કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે શાળાઓ 21 સપ્ટેમ્બરથી ખોલવાનો નીર્ણાય લેવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 9 થી 12 સુધીની શાલો ખોલવાની નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા આ શાળાઓ નહિ ખોલવાનો નીર્ણાય લેવામાં આવ્યો છે. મહત્વ પૂર્ણ નિર્ણય લઈને આજે શિક્ષણ મંત્રી શ્રીએ દિવાળી સુધી રાજ્યની શાલો નહિ ખોવવાનો નિર્ણય લેવાના આવ્યો છે તેવા સમાંચાર તાજેતરમાં આવ્યા છે. હાલ દિવાળી બાદ સરકાર શાળાઓ માટે નિર્ણય કરશે તેમ જણાવવામાં આવ્યું છે.
અત્રે ગુજરાતમાં અનેક જગ્યાઓ ખોલવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા શાળાઓ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરે શાળાઓ ખોલવાનો નિર્ણય સામે અનેક જગ્યાઓએ વાલીઓએ વિરોધ કર્યો હતો, વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા દીકરાઓને અને ભણતર માટે મોતના મુખમાં કેવી રીતે ધકેલી શકીએ.
તેવામાં અનેક વાલીઓને પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે તેવો પ્રશ્ન પણ હતો, ત્યારે હાલ સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લીધો છે કે સરકાર મહામારી હળવી થયા બાદ દિવાળી બાદ શાળાઓ ખોલવા માટે નિર્ણય લેશે.
આ નિર્ણય અંગે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા દિવાળી બાદ જ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ શરુ કરવામાં આવશે તે નગે સરકાર વિચારણા કરશે તેમ જણાવ્યું છે. અગામી નિર્ણય કોરોના મહામારી ધીમી અને સ્થિતિ કાબુમાં થયા બાદ આગામી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું છે.
🙏 મિત્રો તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો લાઈક કરો અને નીચે આપેલા શેર બટન ઉપર ક્લિક કરી ને બીજા લોકો સુધી આ મહત્વની માહિતી પહોચાડો. ❤️