એવું માનવામાં આવે છે કે તમિલનાડુના જંબુકેશ્વર મંદિરની દીવાલો ભગવાન ભોળાનાથને ખુદે બનાવી છે એવી લોકવાયકા છે તેવું માનવામાં આવે છે. જુવો સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.
રહસ્યમય મંદિરોમાંથી આ એક શિવમંદિર છે :

ભોળાનાથના વ્યવહાર જેટલા સાદા છે, એટલા જ તેના રહસ્યો વિશે જાણવાનું મુશ્કિલ બને છે. આ શૃંખલામાં શિવજીના મંદિરની રહસ્યની ઘટનાઓ બહુ જ લાંબી હોય છે. તેમાં આપણે શિવજીના મંદિરની વાત કરીએ છીએ. જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ મંદિર બહુજ પ્રાચીન સમયનું છે. એવું પણ જાણવા મળે છે કે આ મંદિરમાં શાદી-વિવાહ કરવાની સખ્ત મનાઈ છે. શું છે આ રહસ્ય હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ
પંચ મહાભૂતોનું પ્રતિનિધિ આ મંદિર કરાવે છે :
જંબુકેશ્વર મંદિર તમિલનાડુના સૌથી પાંચ મોટા પ્રમુખ મંદિરમાં સમાવેશ થાય છે. આ પાંચ મંદિરો પંચમહાભૂતોનું પ્રતિનિધિત્વ કરાવે છે. અને જંબુકેશ્વરનું પાણી પણ પ્રતિનિધિત્વ કરે છે. જંબુકેશ્વરમાં ભૂમીગત જળ ધારા છે. તેથી આના કારણે ક્યારેય પણ પાણીની સમસ્યાઓ ઉદભવી શકે તેમ નથી. આ મંદિરની વાસ્તુકલા પણ જબરદસ્ત છે. આ મંદિરની અંદર પાંચ પ્રાગણ છે અને મહત્વની બાબત એ છે કે પાંચમાં પરિસરની સુરક્ષા માટે વિશાળ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આને “ વિબુડી પ્રકાશ ” નાં નામ પરથી જાણવામાં આવે છે.

મંદિરને લઈને આવી કહાની મળે છે :
જંબુકેશ્વરના મંદિરને લઈને એક બીજી પણ કહાની મળે છે. કથાકાર અનુસાર એક વાર પાર્વતીજીને દુનિયાને સુધારવા માટે ભોળાનાથની તપસ્યા કરેલી હતી અને આ તપસ્યાને મજાક ઉડાડવામાં આવી હતી. શિવ, પાર્વતીના આ કૃત્યની નિંદા કરવા માંગતા હતા. તેણે પાર્વતીને કૈલાસથી પૃથ્વી પર જઈને તપસ્યા કરવાનું કહેલ. ભગવાન શિવજીના મત પ્રમાણે અક્વીલાદેવેશ્વરીના રૂપમાં પાર્વતી પૃથ્વી પર જામ્બુવનમાં તપસ્યા કરવા માટે ગયા હતા. તપસ્યાથી પ્રસન્ન થવાથી ભગવાન શિવજીએ અક્વીલાદેવેશ્વરીને દર્શન આપ્યા અને શિવજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
આથી આ જંબુકેશ્વર મંદિરમાં શાદી-વિવાહ નથી થતા :
જંબુકેશ્વર મંદિરમાં મૂર્તિઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવેલી છે. જે મંદિરોમાં આવી વ્યવસ્થા હોય તેને “ ઉપદેશ-સ્થાલમ ” કહેવામાં આવે છે. કારણ કે દેવી પાર્વતીજીને એક વાર શિષ્યનું રૂપ ધારણ કરેલું અને એક વાર જંબુકેશ્વર ગુરુનું રૂપ ધારણ કરેલું. જે મંદિરમાં મૌજુદ છે. તેથી આ મંદિરમાં થીરુ કલ્યાણમ એટલે કે શાદી-વિવાહ કરવામાં આવતા નથી.

તમિલનાડુનું આ અદભુત શિવમંદિર છે :
દક્ષિણ ભારતના તમિલનાડુમાં આવેલ તિરુચિરાપલ્લીમાં સ્થાપિત શિવ મંદિરનું નામ “ જંબુકેશ્વર મંદિર ” છે. આના વિશે એવી કહાની જાણવામાં મળે છે કે આ મંદિરની દીવાલો ખુદ ભગવાન શિવજીએ બનાવેલી છે. મંદિરને લઈને એવી કથા પણ જાણવા મળે છે કે એકવાર માતા પાર્વતીજીને શિવજ્ઞાનની પ્રાપ્તિ માટે પૃથ્વી પર આવીને આજ સ્થાન પર શિવલિંગ બનાવીને તપસ્યા કરવામાં આવી હતી. લગભગ 1800 વર્ષ પહેલા હિંદુ ચોલ રાજવંશના રાજાએ અહિયાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
રહસ્યમય મંદિરોમાંથી આ અકે શિવમંદિર છે :
ભોળાનાથના વ્યવહાર જેટલા સાદા છે, એટલા જ તેના રહસ્યો વિશે જાણવાનું મુશ્કિલ બને છે. આ શૃંખલામાં શિવજીના મંદિરની રહસ્યની ઘટનાઓ બહુ જ લાંબી હોય છે. તેમાં આપણે શિવજીના મંદિરની વાત કરીએ છીએ. જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ મંદિર બહુજ પ્રાચીન સમયનું છે. એવું પણ જાણવા મળે છે કે આ મંદિરમાં શાદી-વિવાહ કરવાની સખ્ત મનાઈ છે. શું છે આ રહસ્ય હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.