આપણને જાણીને આશ્વર્ય થશે કે આપણને વારંવાર જળ પરીઓ વિશે જાણવા મળે છે. જેમાં મોટાભાગે સમુદ્ર કિનારે જળપરીઓનો મૃતદેહ મળી આવ્યો અને કોઈને જળ પર દેખાઈ તેવી કહાનીઓ આપણે સંભાળીએ છીએ. પરંતુ આજે અમે કહીકતમાં નોંધમાં લેવામાં આવ્યા હોય તેવા રહસ્યો વિશે બતાવીશું.
જળ પરીઓ સમુદ્રમાં રહે છે. પાણીમાં ઊંડે સુધી રહે છે અને વાસ્તવમાં તે છે કે નહિ તેને લઈને અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. હકીકતમાં જળ પરીઓની કહાનીઓ આપણે સાંભળતા હોઈએ છીએ. તો હકીકતમાં પણ જલપરીઓને હોવાના પુરાવા મળી આવે છે. આ સમયે જળપરીઓ કદાચ આપણી વચ્ચે જ છુપાઈને રહેતી હોય અથવા તો વેશ બદલીને પણ પૃથ્વી પર રહીને જીવન જીવી રહી હોઈ શકે.

અમેરિકામાં આ વર્ષે 12 જેટલી મૃત હાલતમાં વ્હેલ માછલી મળી આવી હતી. જયારે બીચ પર બે યુવકો પહોંચ્યા ત્યારે તેને આ ઘટના જોઈ હતી. તે દિવસે કેમેરામાં તેને અજીબ કંઇક દેખાયું હતું. તે બંને યુવકોએ ત્યાં કંઇક જોયું હતું. આ જાણ બાદમાં અમેરિકન નેવીને કરવામાં આવી હતી અને તેને આ નોંધ લીધી હતી, પરંતુ બાદમાં તેને પોતાના રેકોર્ડમાંથી આ માહિતી દુર કરી નાખી હતી. બાદમાં વ્હેલના મોત પર સવાલો ઉઠ્યા હતા. તમામ વ્હેલ ટ્રોમાંમાંથી પસાર થઇ રહી હતી અને નેવીએ આ વિસ્તારને સીલ કરી દીધો હતો. જયારે નેશનલ એટ્મોસ્ફીયરની ટીમને પણ ત્યાં જવાની પરમીશન આપવામાં આવી ના હતી.
આ સિવાય અનેક વખતે પૃથ્વીની અલગ અલગ જગ્યાએ વ્હેલ અને ડોલ્ફિન પણ મૃત હાલતમાં મળી આવી હતી. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને હોન્કોન્ગનો સમાવેશ થાય છે. આ પછી અમેરિકામાં વ્હેલ સાથે બીજી લાશો પણ મળી આવી હતી જેથી નેવીએ સંચાલન પોતાના હાથમાં લીધો હતો. 2004 માં પણ અનેક ટાપુઓ પર મરેલી વ્હેલો મળી હતી. જેનું કારણ આજસુધી અકબંધ રહ્યું છે. વિજ્ઞાનિક તપાસમાં વ્હેલના કાનમાંથી લોહી નીકળતું હોવાના અને બાકીના અંગો સલામત હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેથી આ કોઈ મોટો દરિયાઈ હુમલો હોઈ શકે છે. વિજ્ઞાનિકોએ લીધેલા સેમ્પલમાં ગોળ નિશાન હતા. જેમાં તાકાતવર કે ઓછી તીવ્રતાનો સાઉન્ડ વેવ હોઈ શકે.

જેથી આ હથિયાર તેજીથી અને તાકાત સાથે ઘૂસ્યું હોઈ શકે. આ સાઉન્ડ વેવ ક્યાંથી આવ્યો અને કયો હતો. તેના માટે વિજ્ઞાનિકોએ અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અલગ જ અવાજ સાંભળવા મળ્યો હતો અને ક્યારેય સાંભળ્યો ન હોય તેવો હતો. 1997માં રેકોર્ડીંગમાં એક અવાજ સંભળાયો હતો અને કોઈ પ્રાણીનો હોઈ શકે છે. તે એક બ્લુપ સિગ્નેચર છે. એ જ પ્રાણી 1997માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
આ પહેલા સમુદ્રમાં રેહેતો જીવ હતો અને આજે પણ પુરાવાઓ મળી આવે છે. જે સમુદ્રી મેમલની જેમ દેખાઈ છે. જે તરવું, શ્વાસ વગર રહેવું વગેરે માણસની જેમ કરે છે. 60 લાખ વર્ષ પહેલા માનવ પાણીમાં રહેતો હતો અને શિકાર કરતો હતો. 45 લાખ વર્ષ પહેલા આવતા જતા સમુદ્રમાં રહેવું અને તરવાનું શીખી ગયો છે. અને સાથે સમુદ્રના જીવો સાથે વાત કરતા શીખી ગયો હતો. આ એજ જળ પરીઓ જે ડોલ્ફિનની સાથે રમતી હતી અને જરૂર પડ્યે તેનો શિકાર પણ કરતી હતી.
આ સમયે અમેરિકામાં બનેલી ઘટના બાદમાં ત્યાં એક ઘાયલ જળ માનવને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને પકડીને નેવી પોતાની સાથે લઇ ગઈ હતી પણ તેને બીયુફર્ટની નેવી ફેસેલીટી આપવામાં આવી હતી. પરંતુ સારવાર કરવામાં આવે છે અને 2007માં તેનું મોત થઈ જાય છે. પરંતુ જાણવાની કોશિશ પહેલા જ તેનું મોત થતા જળપરીઓના રહસ્ય એ રહસ્ય જ રહ્યું છે.