નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણનો એક મંત્ર કે જેનો ઉચ્ચારણ કરવાથી શરીરને થતા મહત્વના ફાયદા વિષે. “શ્રી કૃષ્ણઃ શરણં મમ” નું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે ખુબ જ મહત્વના ફાયદા સાથે જ તમારું મન પ્રફ્ફૂલ્લિત રહેવાની સાથે એક પોઝીટીવ એનેર્જી મળે છે.
ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્ર ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’નું જાપ કરવાથી માનસિક શાંતિ મળવાની સાથે તણાવ માંથી કાયમી મુક્તિ મળે છે. આ મંત્રનું જાપ કરવાથી ગળામાં એક વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તેના પરિણામ સ્વરૂપે થાઈરોઈડની સમસ્યા દુર થાય છે.
તમને જયારે પણ ગભરામણ નો અહેસાસ થાય ત્યારે આ મંત્રનો જાપ કરવો, તેનાથી ગભરામણ જેવી સમસ્યા દુર થાય છે. શ્રીકૃષ્ણઃ શરણં મમ મંત્રનો જાપ થી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી તમારી પાચનશક્તિ પણ મજબૂત બને છે.
ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રમાં એટલી શક્તિ સમાયેલી છે કે તેનો જાપ કરવાથી શરીરનો થાક ઓછો થાય છે અને ફ્રેશનેશનો અનુભવ થાય છે. આ મંત્રનો રાત્રે સુતા પહેલા જાપ કરવાથી ઊંઘ તરત જ આવી જવાની સાથે ઊંઘ પણ સારી આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો ઉચ્ચારણ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થવાની સાથે બ્લડપ્રેશર નોર્મલ રહે છે અને હાર્ટની બીમારીથી બચાવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્ર “શ્રી કૃષ્ણઃ શરણં મમ” ના ઉચ્ચારણ થી બ્રેઇન માં વાઈબ્રેશન થાય છે જેના પરિણામ સ્વરૂપે એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો જાપ કરવાથી શરીરમાં ફેફસાની કાર્ય ક્ષમતામાં વધારો થવાની સાથે શરીરમાં ઓક્સિજનનો સંચાર વધારે થાય છે. ફેફસાને વધારે ઓક્સીજન મળવાથી એનેર્જી સારી મળે છે.
જો શ્રીકૃષ્ણ શરણં મમ નું ઉચ્ચારણ નિયમિત ફક્ત 10 મિનિટ કરશો તો હોસ્પિટલ માં ઓક્સિજન ના બાટલા નહીં ચઢાવવા પડે, આ મંત્રનો ઉચ્ચારણ કરવાથી સ્પાઈનલ કોર્ડ માં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમર ની તકલીફની સમસ્યા દૂર થાય છે.
જો નિયમિત આ મંત્રનું ઉચ્ચારણ ફક્ત 10 મિનિટ કરશો તો હોસ્પિટલ જવાની જરૂર નહી પડે અને ઓક્સિજનના બાટલા નહીં ચઢાવવા પડે. તો ચાલો આજથી જ ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનું સતત જાપ કરીને અને શરીરને એક પોઝીટીવ એનેર્જી દ્વારા રોગમુક્ત અને આનંદમય બનાવીએ.
આમ, ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો જાપ કરવાથી શરીરને ખુબ જ ફાયદો થવાની સાથે શરીર આનંદમય બની જાય છે. મિત્રો આ એક ધાર્મિક માહિતી છે જે ઘણી વાર સાચી પણ સાબિત થઇ શકે છે. આ માહિતી માત્ર શૈક્ષણિક મહીતી માટે છે. આ મંત્રનું પઠન કરવાથી મન પર કાબુ મેળવીને આપણે ધર્યા કામ કરી શકીએ છીએ.
આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.