Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ

Deep Charaniya by Deep Charaniya
August 5, 2022
Reading Time: 1 min read
0
ચોમાસા માં મફત મળે તો પણ આટલા શાકભાજી કદી ખાવા ન જોઈએ
Share on FacebookShare on Twitter

ચોમાંચાની ઋતુમાં બજારમાં અનેક શાકભાજીઓ આવે છે. આપણે ત્યાં ચોમાંચાની ઋતુમાં વાતાવરણ અને વરસાદની અનુકુળતાને લીધે અનેક શાકભાજીઓ સરળતાથી ઉગી નીકળે છે. જેના લીધે ચોમાંચામાં શાકભાજીના પાકોની કાળજી રાખવાની જરૂરીયાત રહેતી નથી. ચોમાંચામાં અનેક જગ્યાએ ગંદકી અને પ્રદુષણ વધારે હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ચોમાંચામાં પાંદડા વાળા શાકભાજી ક્યારેય નહિ ખાવા, કોબીજ અને ફ્લાવર, વાલ, વટાણા અને ચોળા. આ શાકભાજી ન ખાવા જોઈએ. આ શાકભાજી કોઈ મફતમાં આપે તો પણ ન ખાવા જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

ચોમાંચામાં વરસાદ પડે છે, જેના લીધે નવું પાણી પૃથ્વી પર આવે છે. એમાંથી જે પાંદડા વાળા ભાજી થાય છે. જેમાં તાંદળજાની ભાજી, કોબીની ભાજી, પાલખની ભાજી, આ બધી પાન વાળી જે ભાજી આપણે ખાઈએ છીએ. તેને ચોમાંચામાં ખાવી જોઈએ નહિ.

આ ભાજી ચોમાંચામાં ખાવામાં આવે તો ત્રણ પ્રકારે નુકશાન થાય છે. પ્રથમ તો આ ભાજીમાં ઘણી બધી જીવાતો પડતી હોય છે. નાની નાની જે જીવાતો પડે છે કે ભાજીને ધોવા છતાં એ જીવાતો પાન પર ચોંટેલી રહે છે. જેના લીધે શરીરમાં ઇન્ફેશન લાગવાની શક્યતાઓ વધુ રહે છે.

આ ભાજીમાં નવું પાણી આવવાથી અને આ નવું પાણી પચવામાં ભારે હોવાથી ભાજીઓના પાંદડાઓમાં જે પાણી હોય છે જે આપણને મંદાગ્ની કરે છે. જેના લીધે શરીરમાં પાચન થવામાં થોડી તકલીફ થાય છે.

પાંદડા વાળી ભાજીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ફાઈબર પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. માટે જે વ્યક્તિઓનો જઠરાગ્ની મંદ હોય, જેથી વધારે પ્રમાણમાં ભાજી ખાઈ લેવામાં આવે તો ફાઈબર પચતો નથી અને શરીરમાં તે પેટમાં ગેસ કરે છે તેમજ ઝાડા થઇ જાય છે. આ રીતે પાંદડા વાળા શાકભાજીને લીધે શરીરમાં સ્થિતિ ખરાબ થઇ જાય છે. માટે ચોમાચાના ચાર મહિના દરમિયાન લીલા પાંદડા વાળા શાકભાજી ખાવા જોઈએ નહિ.

કોબીજ અને ફૂલેવરમાં ચોમાચા દરમિયાન અસંખ્ય પ્રમાણમાં જીવાતો પડે છે. ઘણી બધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં આ બધી જીવાતો દૂર થતી નથી. આ શાકભાજીની અંદર પુષ્કળ પ્રમાણમાં જીણા જીણા બારીક છિદ્રો અને જીવાતોને રહેવા માટે હવા અને વાતાવરણ સામે રક્ષણ મળી રહેતું હોવાને લીધે પુષ્કળ પ્રમાણમાં તેમાં વધારો થાય છે. કોફી અને ફ્લાવર પણ ગેસ ઉત્પન્ન કરે છે.

આ સિવાય વાલ, વટાણા અને ચોળા પણ ચોમાચા દરમિયાન ક્યારેય ન ખાવા. લીલા વાલ, લીલા વટાણા અને લીલા ચોળા કે ચોળી ચોમાચામાં ખુબ જ નુકશાન કરી શકે છે. આ શાકભાજીમાં ચોમાચામાં ચાર મહિના ભેજવાળું વાતાવરણ હોવાથી બધા જ માણસનો જઠરાગ્ની મંદ હોય છે. આ સ્થિતિને લીધે ચોમાચામાં ચાતુર્માસ હિંદુ શાસ્ત્રોક્ત પ્રમાણે એક ટાણા કરવાની પરંપરા રહેલી છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનો વગેરે જેવી અનેક રીત રીવાજો આપણા આરોગ્યને ધ્યાનમાં લઈને ઉમેરવામાં આવ્યા છે.

વર્ષા ઋતુમાં આપણો જઠરાગ્ની મંદ પડે છે. ખોરાક પચતો નથી. આપણા શરીરમાં કાચો આમ વધે છે. જેના લીધે ઉપવાસને ચોમાંચામાં મહત્વ મહત્વ આપવામાં આવ્યું છે.  ઉપવાસની જગ્યાએ મિતાહાર કરીએ, ઉરોદરી કરીએ, થોડો આહાર લઈએ, થોડો આહાર લઈએ તો પણ ચાલે. પરંતુ વાલ, વટાણા અને ચોળા ચોમાંચાના ચાર મહિના ખાવા જોઈએ નહી.

આ વસ્તુઓમાં હાઈ પ્રોટીન આવે છે. હાઈ પ્રોટીનને પચવા માટે મજબુત પાચન શક્તિની જરૂર પડે છે. પ્રોટીનના કણ મોટા હોવાથી જલ્દી તૂટતા નથી. જઠરાગ્ની ભેજવાળું વાતાવરણ હોવાથી પ્રોટીન પચાવી શકતી નથી. જેના લીધે જેમાંથી ખોરાક ચડે છે અને મીથેન નામનો ગેસ બને છે. આ ગેસ આંતરડામાં પાછળ અને આગળ નીકળવાનો પ્રયાસ કરે છે. જેના લીધે શરીરમાં દુખાવા થાય છે, આ માટે પેટની દવાઓની જરૂર પડે છે. માટે ચોમાંચામાં આ વસ્તુઓ ખાવામાં ખુબ જ કાળજી રાખવી.

પાંદડા વાળા શાકભાજી શરીરમાં ખુબ જ ઉપયોગી છે. જેમાં  વિટામીન સી, વિટામીન બી અને વિટામીન એ જેવા અનેક તત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેના લીધે શરીરમાં ફાયદો કરે છે. આ પાંદડા વાળા શાકભાજીમાં આયર્નનું પ્રમાણ હોય છે. જે લોહીને વધારવા માટે પણ ઉપયોગી છે. લોહીને વધારવા માટે ઉપયોગી ગુણ ધરાવે છે. ચોમાચામાં આ ભાજીમાં નવું ભારે પાણી શરીરની હોજરીમાં પચતો નહિ હોવાને લીધે શરીરમાં નુકશાન થાય છે.

કોબી અને ફ્લાવર શરીરમાં રોગ પ્રતિકારક, ડાઈઝેશન, વાયરલ ઇન્ફેકશન, એન્ટી ઓક્સીડેન્ટ, હ્રદય અને માનસિક તેમજ વાળ અને ચામડીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. પરંતુ ચોમાચા દરમિયાન આ શાકભાજીમાં જીવાતનો પ્રભાવ વધી જાય છે. તેમજ પાણીનું પ્રમાણ વધી જાય છે. જેના લીધે ફાયદો થવા કરતા નુકશાન ખુબ જ વધારે પ્રમાણમાં પહોચાડે છે.

શાકભાજીઓ શરીરમાં અનેક પોષક તત્વો જરૂરી છે. શરીરમાં પોષણમાં કોબી અને ફલાવરની ખુબ જ જરૂરીયાત રહે છે. પરંતુ ચોમાચા દરમિયાન તેમાં અનેક કચરો ને જીવાતને યોગ્ય વાતાવરણ મળતા ફાયદાઓ થાય છે.

વાલ અને ચોળા શરીરમાં પ્રોટીન આપવાના કાર્ય કરતું હોય, જેમાં પ્રોટીનની ગુણવત્તા હાઈ હોવાના લીધે ચોમાંચામાં શરીરમાં પચવામાં ભારે પડે છે. જે શરીરમાં વાલ અને ચોળામાં શરીરમાં જરૂરી હોય તેના કરતા પણ ખોરાક પ્રોટીન આવી જાય છે જે ચોમાંચામાં પાચન શક્તિ ધીમી કાર્ય કરે છે. આમ પણ ચોમાંચામાં લીલા વાલ, વટાણા અને ચોળામાં જીવાણુંઓનો પ્રભાવ ભેજવાળા અને ઠંડા વાતાવરણને લીધે વધારે રહે છે. જેના લીધે શરીરમાં અસર થાય છે.

આમ, આ ઉપરોક્ત લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી અને ફ્લાવર તેમાં વાલ, વટાણા અને ચોળા ખાવાથી શરીરમાં પચવામાં ભારે પડવાની સાથે શરીરમાં ઇન્ફેકશન પણ ફેલાવે છે. માટે ચોમાચા દરમિયાન આ ત્રણેય શાકભાજીઓનું સેવન ન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ભયંકર બીમારીઓથી બચી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

માત્ર 15 દિવસ આ જ્યુસના સેવનથી કેન્સર, બ્લડપ્રેશર જેવી સમસ્યામાં મળશે રાહત

માત્ર 15 દિવસ આ જ્યુસના સેવનથી કેન્સર, બ્લડપ્રેશર જેવી સમસ્યામાં મળશે રાહત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

April 15, 2022
આ 10 પૈસા પેની શેરે રોકાણકારો 1 લાખના બનાવી દીધા 2 કરોડથી વધુ રૂપિયા

આ 10 પૈસાના પેની શેરે રોકાણકારો ના 1 લાખના બનાવી દીધા 2 કરોડથી વધુ રૂપિયા

August 25, 2022
executions

જાણો ફાંસીની સજા સૂર્યોદય પહેલા શા માટે આપવામાં આવે છે ?

October 9, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In