અત્યારના સમયમાં બધા જ લોકો પોતાને યુવાન અવસ્થામાં દેખાડવા માટે અલગ અલગ ફેશિયલ અને અલગ અલગ ક્રીમ પોતાના ચહેરા ઉપર લગાડવતા હોય છે તેની પાછળ નું એનું મુખ્ય કારણ એ હોય છે કે તેમને પોતાનો સહેરો એકદમ સફેદ અને દેખાવડો બને તે હોય છે . માટે અમે તમને આજે અમુક એવી દેશી ઔષધીય વસ્તુ તમને બતાવવાના છીએ જેનો તમે ઉપયોગ કરશો તો તમારી ચામડી અને મોથાની સ્કીન માં ખુબજ ફાયદો થાય છે .
અત્યારે મોટા ભાગના યુવાન ભાઈઓ બહેનોને પોતના સહેરને લગતી ઘણીબધી સમસ્યા ઓ હોય છે જેવી કે સહેરા ઉપર કાળા ડાઘ પડી ગયા હોય છે , સહેરો પણ કરચલીઓ હોય છે તથા તમારા સહેરાની સ્કીન ઉપર ખીલ થઇ ગયા હોય , તથા તમારો સહેરો સાવ ઓઈલી થઈ ગયો હોય તો તેને મટાડવા માટે અમે તમને ખાસ એવા ઉપાયો બતાવી દઈશું . જેનો તમે ઉપયોગ કરવાથી તમને ખુબજ ફાયદો થાય છે .
કેળાની છાલનો ઉપયોગ : જો તમને સહેરને લગતી કોઈપણ સમસ્યાઓ હોય તો તેને સાવ દુર કરવા માટે તમે કેળા ની છાલ નો ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે . કેળા મોંઘા પણ હોતા નથી તથા તેમાં રસાયણો પણ જરૂરી એવા હોય છે . જે તમારા સહેરા ને નુકશાન પણ પહોચાડતું નથી . આ એક સૌથી સરળ ઉપાય છે કે તે તમારી ત્વચા ને એકદમ ચમકતી બનાવે છે . કેળા ની છાલમાં ભરપુર માત્રા માં વિટામીન A , વિટામીન B , વિટામીન C , વિટામીન E , તથા પોટેશિયમ , આયર્ન , ઝીંક , અને મેગેનીઝ તેમાંથી ભરપુર માત્રામાં મળી રહેતો હોય છે . તે તમારા સહેરા ઉપર ખીલને દુર કરવાનું અને તમારી સહેરની ત્વચા ને હાઈદ્રેટ કરવાનું કામ કરે છે . તે તમારા સ્કીન કે નરમ બનાવે છે .
કેળાની છાલ નો ફેસપેક બનાવવાની રીત પદ્ધતિ : સૌથી પહેલા તો તમે થીડી કેળાની છાલ લો અને તેને કાપીને પસી મિક્સર ની મદદથી તેનો ક્રશ કરી નાખો ત્યારબાદ તમે પાકેલા કેળાના ૨ ટુકડા પણ તેમાં નાખો , તથા ૨ ચમસી દુધ નાખો , તથા ૧ ચમસી ભરીને તેમાં મધ નાખો આ તમામ વસ્તુને મિક્સર માં નાખીને પસી તેનો એક સરસ મજાનો પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ .
પેસ્ટ લગાડવાની યોગ્ય રીત : આ કેળાનો પેસ્ટ તૈયાર થઈ જાય પસી તેને એક બાઉલ માં કાઢીને તેને ફ્રીઝ માં ૧૦ મિનીટ સુધી રાખો ત્યારબાદ તમે ફેશ વોશ નો ઉપયોગ કરીને તમારા સહેરને યોગ્ય રીતે બરાબર સાફ કરી નાખો , ત્યારબાદ તમે જે કેળાનો પેસ્ટ તૈયાર કર્યો છે તેને તમારા સહેરા ઉપર અને તમારી ડોક ની ફરતે લગાડી દો ૨૦ થી ૨૫ મિનીટ બાદ તેને આ લગાડેલો પેક બરાબર સુકાઈ જાય પસી તેને થોડા ભીના નેપકિનની મદદથી તેને પહેલા તો સાફ કરી નાખો ત્યારબાદ ચોખ્ખા પાણીથી તેને બરાબર ધોઈ નાખો . આ પેક તમારે અઠવાડિયામાં ૩ વખત લગાડવાથી તમને ખુબજ ફાયદો કરે છે .
આમ , અમે જો તમને તમારા સહેરાને લગતી સમસ્યા થતી હોય તો તેનો કેવો ઉપાય કરવો જોઈએ વગેરે જેવી બનતી માહિતી આપવાની અમે બનતી કોશિશ કરી છે .
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.