Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પણ આ વસ્તુઓ પણ હોઈ શકે છે

Editorial Team by Editorial Team
October 2, 2022
Reading Time: 1 min read
0
કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પણ આ વસ્તુઓ પણ હોઈ શકે છે
Share on FacebookShare on Twitter

એક રિચર્ચ મુજબ 10 માંથી 1 વ્યક્તિને કેન્સર તેના ડાયટના કારણે થાય છે. એટલે કે તે વ્યક્તિ તંબાકુ, સિગારેટનું સેવન ન કરતી હોય તેમ છતાં કેન્સરનો ભોગ બની શકે છે, પરંતુ તેનું કારણ તેનો આહાર પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ એવી છે જેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કેન્સરનું કારણ બનતા અમુક ખોરાક વિષે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દારૂ, સિગારેટ, તંબાકુ જેવી વસ્તુનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે, અને આ બધી વસ્તુઓથી દુર રહેવાનું પણ કહેવામાં આવે છે. ઘણીવાર આપણા રોજીંદા આહારમાં લેવાતી કેટલીક વસ્તુઓ પણ કેન્સરનું કારણ બની શકે છે.

રેડ મીટ : રેડ મીટનું સેવન શરીરમાં કેન્સરનું જોખમ વધારી શકે છે. રેડ મીટમાં લીનોલીક એસીડ મળી આવે છે, જે લોકો દરરોજ માસ ખાય છે તેમના માટે આ આદત ખતરનાક સાબિત થઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં 300 ગ્રામથી વધારે રેડ મીટ ખાવું જોઈએ નહી, જો વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે.

મેંદો : મેંદો સ્વાથ્ય માટે યોગ્ય ખોરાક નથી, મેંદામાં સેચ્યુરેટ ફેટ વધારે માત્રામાં હોય છે. આ સેચ્યુરેટ ફેટ કેન્સરનું જોખમ વધારે છે. મેંદામાં કેમિકલ અને ક્લોરીન પણ હોય છે જે શરીર પર ખરાબ અસર કરે છે. માટે મેંદાનું સેવન બને ત્યાં સુધી ઓછુ કરવું સ્વાથ્ય માટે હિતાવહ છે.

ડોનટ્સ : ડોનટ્સ કેન્સરનું થવાનું મોટું કારણ છે. ડોનટ્સમાં સફેદ લોટ, ખાંડ અને હાઈડ્રોજેનેટેડ ઓઈલ હોય છે જેના કારણે શરીરમાં ઇસુલીનનું પ્રમાણ પ્રભાવિત થાય છે અને સાથે જ કેન્સરની કોશિકાઓમાં વૃદ્ધિ થાય છે, માટે ડોનટ્સ જેવી વસ્તુ ખાવાની બંધ જ કરી દેવી જોઈએ.

ખાંડ : સ્વાથ્ય માટે વધારે પડતું ખાંડનું સેવન સારું નથી. ખાંડના સેવનથી ડાયાબીટીસ, વજન વધવું જેવી સમસ્યા પેદા થાય છે. ઘણીવાર ખાંડ પણ કેન્સરનું જોખમ વધારી શકે છે. ખાંડમાં જે આર્ટીફીશીયલ સ્વીટનર અને કેમિકલનો ઉપયોગ થાય છે તે માથાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી, ચક્કર આવવા જેવી બીમારી વધારવાની સાથે મગજનું કેન્સરનું કારણ બની શકે છે.

પોપકોર્ન : આપણને એક વાર વિચાર જરૂર આવે કે આ પોપકોર્ન પણ સ્વાથ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે ખરું ? માઇક્રોવેવમાં 5 મીનીટમાં બની જતા પોપકોર્ન તમને ભાવતા હોય તો ચેતી જાજો. આ પોપકોર્નમાં જે કેમિકલ હોય છે તે સ્વાથ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વધારે પડતા પોપકોર્ન ખાવાથી કીડની, મૂત્રાશય, લીવર અને આંતરડાના કેન્સરનું જોખમ વધી શકે છે.

આલ્કોહોલ : વધારે પડતું દારૂનું સેવન કરવાથી ડાયાબીટીસ, સ્થૂળતા, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. જે લોકો દારૂનું સેવન કરતા હોય તેમના જીવનમાં વંશાનુગત કેન્સર હોય છે. મહિલાઓમાં જો દારૂ પીવાની આદત હોય તો તેમને સ્તન કેન્સર થવાની શક્યતા ખુબ જ વધી જાય છે.

હોટડોગ્સ અને સોસ : હોટડોગ્સ અને સોસ બંને વસ્તુઓ વધારે નમક અને કેમિકલ યુક્ત હોય છે, માટે તેના કારણે કેન્સરની ઉત્પતિ વધારે થાય છે. જે લોકો નિયમિત રીતે આ વસ્તુઓનું સેવન કરે છે તેમને કેન્સર થવાનું જોખમ સામાન્ય લોકો કરતા વધારે હોય શકે છે.

આમ, ઘણીવાર વ્યસન ન કરતા હોવા છતાં અમુક ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. મિત્રો આવા ખોરાકથી બને ત્યાં સુધી દુર રહેવું જ આપણા સ્વાથ્ય માટે સારું છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ વ્યસનમુક્ત થવાની સાથે આ ખોરાકથી પણ દુર રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારા એક શેર કરવાથી ઘણા લોકોનું જીવન સુધારી શકાશે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

The glory of Ganapatiji sitting under the open sky on a high hill

3 હજાર ફૂટ ઉચી પહાડી પર ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ગણપતિજીનો મહિમા

September 22, 2020
આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

January 16, 2023
Gujarat farmers got Rs 400 crore in 1 day

ગુજરાતના ખેડૂતોને 1 દિવસમાં મળ્યા 400 કરોડ તમે પણ ઉઠાવો લાભ

September 11, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In