અમે તમને આજના આ આર્ટીકલમાં જો તમારા ચહેરા ઉપર નાની મોટી સમસ્યાઓ જોવા મળતી હોય છે જેવી કે તમારા ચેહરા ઉપર કાળા રંગના ડાઘ જોવા મળે છે તથા તમારા ચહેરા ઉપર બીજી કોઈપણ પ્રકારની સસ્યાયાઓ જોવા મળતી હોય તો તેના દેશી ઓસડીયાથી કઈ રીતે ઈલાજ કરી શકાય છે તેના વિશે અમે તમને આ આર્ટીકલમાં સંપૂર્ણ માહિતી આપીશું. તથા જો તમે તમારા ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માંગતા હોવા તો તેના માટેનો અમે તમને યોગ્ય ઈલાજ બતાવી દઈશું.
જો તમે તમારા ચહેરા ને ગ્લો લાવવા માટે મોંધી મોંધી પ્રોડક્ટ યુઝ કરતા હોવ તો તે આજે સાવ છોડી દો અને અમે અમને આજે એક સરળ ઉપાય બતાવી દઈએ. જેનો ઉપયોગ કરવાથી તમને તમારા ચહેરા ને લગતી તમામ પ્રકારની સમસ્યા સાવ મટી જાય છે તથા તમારા ચહેરા ઉપર કુદરતી ગ્લો આવે છે. ચહેરાને લગતી સમસ્યા મોટાભાગમાં યુવા પેઢીમાં જોવા મળતી હોય છે.
જાણો કેવી રીતે બનાવશો ફેસપેક: તમારે ફેસપેક બનાવવા માટે સૌ પ્રથમ એક બ્રેડ લો ત્યારબાદ બ્રેડની કિનારીઓ સાવ કાઢી નાખો પસી તેના નાના ટુકડા કરી નાખો અને તેને એક નાની વાટકીમાં લો. હવે તમે તેમાં ૪ ચમસી ભરીને દૂધ મિક્સ કરી દો તમે જે દૂધ તેમાં ઉમેરો છો તે સાવ કાચું હોવું જોઈએ. તમારે ગરમ કરેલા દૂધ નો તેમાં ઉપયોગ કરવો નહિ તેનું મુખ્ય કારણ છે કે તમે જો દૂધ ને ગરમ કરી નાખો તો તેમાં રહેલા પ્રોટીનની માત્રા સાવ ઘટી જાય છે. તમે જે બ્રેડ ને દુધમાં પલાળો છો તે બ્રેડ દૂધ ને શોષી લેશે પસી દૂધ સાવ નરમ થઇ જાશે તેમજ તમારો પેસ્ટ પણ તૈયાર થઈ જાશે.
કેવી રીતે લગાડશો આ પેક ને જાણો ? તમે આ પેક ને તમારા ચહેરા ઉપર લગાડતા પહેલા તમે એકવાર તમાંરા ચહેરા ને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખો ત્યારબાદ તમે તે બ્રેડ ની પેસ્ટ છે તેને તમારા ચહેરા ઉપર તથા તમારી ગરદન ઉપર , તથા જે ભાગ બ્લેક રંગ છે તે ભાગ ઉપર આ પેસ્ટ લગાડવાથી કાળો રંગ સાવ મટી જાય છે, આ પેક લગાડ્યા બાદ તેને ૧૦ થી ૧૫ મિનીટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું. તથા તમારે હળવા હાથે મસાજ કરતા રહેવું.
આ પેક લગાડવાથી થતા ફાયદાઓ: આ પેક લાગવાથી તમારા ચહેરા ઉપરના ડેડ સેલ્સ ને નાશ કરે છે તથા તમારા ચહેરા ઉપર જો કાળો રંગ હોય તો તેને પણ સાવ મટાડી દે છે. કાચા દૂધમાં સૌથી વધારે માત્રા માં લેક્ટિક એસીડ હોય છે જે તમારા ચહેરા ઉપર પડેલા કાળા ડાઘ, કાળો રંગ, તથા ખીલ, ચહેરા ઉપર કરચલીઓ, મટાડે છે અને તમારો ચહેરો એકદમ તેજસ્વી બનાવે છે.
આમ, અમે તમને આ આર્ટીકલમાં જો તમને ચહેરાને ને લગતી કોઇપણ સમસ્યા ને કઈ રીતે ઘરેલું ઉપચાર દ્વારા મટાડી શકાય તેના વિશે અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે.