અમે તમને આજે આ લેખ દ્વારા જો તમારું વજન સતત વધતું હોય તો તેને ઠીક કરવા માટે આજે મારે તમને એક સરસ મજાનો ઉપાય બતાવવો છે તે મુજબ તમે કરશો એટલે તમારો વજન પણ વધી જશે અને પેટની ચરબી પણ સાવ ઓગળી જશે.
તમે જો આ ઉપાય અજમાવશો એટલે તમારા શરીરનો વધુ પડતો વજન પણ દુર થઇ જશે અને વધી ગયેલી ચરબીને પણ ઠીક કરી દેશે. તમે જાણો જ છો કે અત્યારે જંક ફૂડ અને ઓઈલી ફૂડ મોટા ભાગના લોકો ખાતા હોય છે આવા બધા પદાર્થોનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે જ તેનું સેવન કરવું જરૂરી છે જેનાથી શરીરને સારા એવા પ્રમાણમાં ઉર્જા પોષકતત્વો મળી રહે છે. તમે જોતા જ હશો કે ઘણાબધા લોકો એવા હોય છે કે જે પોતાનો વધી ગયેલો વજન ઘટાડવા માટે સૌથી પહેલા તો તેમના આહારમાંથી ઘી દુર કરી નાખતા હોય છે.
આયુર્વેદમાં ઘીને ઊર્જા આપનાર કહેવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડમાં જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર નિરોગી બની શકે છે.
ઘણા લોકો એવા હોય છે કે વધી ગયેલા વજનને ઠીક કરવા માટે ઘી વાળી રોટલી ખાવી જોઈએ કે નહિ ? શું તે ખાવાથી વજન ઓછુ થઇ શકે છે કે વધી શકે છે ? તેની મુંજવણમાં હોય છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ કે આવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે કે નુકશાન તેના વિશે માહિતી આપી.
ગાય અને ભેંસના ઘીમાંથી કયું ઘી શ્રેષ્ઠ: આયુર્વેદ પ્રમાણે, ગાયનું ઘી સૌથી સારું ગણાય છે. જો તમે રેગ્લુયલર વર્કઆઉટ કરો છો તો ભેંસનું ઘી પણ લઈ શકો છો. જો તમે દૂઘ પચાવી નથી શકતા તો તમે એક્સપર્ટની સલાહ પ્રમાણે ઘી લિમિડેટ માત્રામાં લઈ શકો છો.
વજન ઓછુ કરે છે : જો તમે વજનને સાવ ઓછુ કરવા માંગો છો તો તમે ઘી ની સાથે રોટલી ખાશો તો તમને ખુબજ ફાયદો થાય છે તેનું મુખ્ય એ કારણ છે કે શુદ્ધ ઘી માં CLA સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તે તમારા શરીરમાં મેટાબોલીઝમના વધતા પ્રમાણને જાળવી રાખે છે. તેમજ તે તમારા વજનને ઝડપથી ઘટાડવા લાગે છે.
જો તમને એમ હોય કે ઘી ખાવા થી તમારું વજન વધશે તો ચિંતા ન કરો, ઘી ખાવાથી વજન નહીં વધે જો તમે રોજ ૧ ચમચીની માત્રામાં ખાશો. આનાથી બોડીનું મેટાબોલિઝ્મ તેજ થશે, જેની મદદથી વજન ઘટશે. ઘીમાં ઓમેગા 3 ફેટ (DHA) અને ઓમેગા 6 (CLA) ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તે વજન ઘટાડવા માટે સારું માનવામાં આવે છે. ઓમેગા 6 ફેટ દ્રવ્યમાનને ઘટાડીને શરીરને સ્લિમ બનાવે છે.
સ્વાદમાં વધારો કરે છે : તમે જો ઘી વગર કોઇપણ મીઠાઇ બનાવશો તો તેનો સ્વાદ થોડો અલગ આવશે અને ઘી નાખીને કોઇપણ મીઠાઇ કે વસ્તુ બનાવશો તો તેનો પણ સ્વાદ કંઇક અલગ જ આવશે. માટે ઘી મિક્સ કરીને જે મીઠાઇ બનાવશો તે તમને વધુ પ્રમાણમાં સ્વાદિષ્ટ લાગે છે.
પેટ લાંબા સમય સુધી ભરેલુ રાખે છે : ઘી CLA એટલે કે ઇન્સ્યુલીનની માત્રાને ઓછી રાખે છે તેમજ જયારે તમે ઘી રોટલીમાં મિક્સ કરો છો ત્યારે ગ્લાસસેમીક ઇન્ડેક્સ ઘટાડે છે પરિણામે તે ઝડપથી લોહીમાં પરિવર્તિત થતો નથી અને તેથી સુગરનું પ્રમાણ વધતું નથી અને પેટ પણ ભરેલું રહે છે. જે લોકો સુગરથી પરેશાન છે તેમને માટે આ બંને વસ્તુઓ ખુબજ જરૂરી છે.
મોઢાના અલ્સરને દુર કરે છે : તમને જો મોઢામાં અલ્સર હોય તો તેને ઠીક કરવા માટે ઘી તમને ખુબજ લાભદાઈ નીવડે છે તેમજ તમને સારો એવો ફાયદો પણ તે કરે છે. તેના માટે તમારે તલના તેલની જગ્યાએ ઘી નો કોગળો કરવો એટલે કે ઘી ને તમારે 2 થી 4 મિનીટ સુધી મોઢામાં રાખીને પછી તેનો કોગળો કરવાથી ફાયદો થાય છે.
ત્વચાની ચમક વધારે છે : તમે જ જાણો જ છો કે દેશી ઘી માં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેંટ હોય છે પરિણામે તે ત્વચાને લગતી તમામ પ્રકારની સમસ્યાને દુર કરવાનું કામ કરે છે, ખરેખર જોઈએ તો ઘી ત્વચાના મૃત થઇ ગયેલા કોષોને દુર કરવાનું કામ કરે છે પરિણામે જો તમારા ચહેરા ઉપર ખીલ, પીમ્પલ્સ, કાળા ડાઘ પડી ગયા હશે તો તેને પણ તે સાવ ઠીક કરી દે છે.
જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ. આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે. ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરો.
જો તમે દરરોજ ઘી નું સેવન કરશો તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદો કરે છે તેમજ રોગપ્રતિકારક શક્તિને પણ તે મજબુત કરવાનું કામ કરે છે. જો તમે ઘીનું સેવન કરતા નથી તો આજ થી જ તે ખાવાનું શરુ કરી દેજો તમે જો એક ચમસી દરરોજ ઘી નું સેવન કરશો તો તેનાથી તમારું વજન વધતું નથી.
આમ, અમે તમને આ લેખ દ્વારા દેશી ઘી ખાવાથી થતા ફાયદાઓ અને જો તમારો વજન વધી ગયો હોય તો કેવી રીતે તમારે ઘીનું સેવન કરવું જોઈએ તેના વિશે જરૂરી એવી માંથી આપી.