અમે આજે એક એવા સરસ ફળ વિશે તમને માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે જેના ફાયદાઓ ખુબજ ઉપયોગી થાય છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ.
વાત કરીએ આ પીળા ફળ વિશે આ ફળ તમને પીળા ટામેટા જેવું જોવા મળે છે તથા આ ફળ તમને માર્કેટમાં બહુ સરળતાથી મળી રહે છે. તો ચાલો આ ફળના નામ વિશે માહિતી મેળવી લઈએ તો આ ફળને લોકો અમરફળના નામથી ઓળખે છે તથા આ ફળને અંગ્રેજીમાં પર્સીમોનના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ ફળ નિરંજનફળના નામથી જ ઓળખવામાં આવે છે. આ ફળ સૌથી વધુ મલેશિયામાં પાકે છે ત્યાંથી મલયભાષામાં તેને માસ એટલે કે બંકુસ તેમજ બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું થાય છે તેથી આ ફળ સોનાની ભારોભાર કિંમતી ગણાય છે. આ ફળનું ભારતીય બજારોમાં ખુબજ મહત્વ વધી રહ્યું છે.
આ ફળનો ઉપયોગ મલેશિયામાં શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે આ ફળનો સારો એવો ઉપયોગ થાય છે. જો તમે શિયાળામાં અમરફળનું સેવન કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ અમરફળમાં રહેલા તત્વો શરીરને અન્ય રોગોથી બચાવે છે.

બળતરાઓ ઘટાડવા માટે ઉપયોગી છે : યુનિવર્સીટી ઓફ મેડીસીન એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સ ઓફ લીસ્બન દ્વારા આ અમરફળ ઉપર કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો તમને શરીરમાં કોઇપણ પ્રકારની બળતરાઓ થતી હોય તો તેને ઠીક કરે છે તેમજ સાંધાને લગતા દુખાવાઓ પણ એકદમ સારા કરે છે. આ ઉપરાંત પણ જો તમને હાથ કે પગ સતત સોજેલા રહે છે તો પણ આ ફળનું સેવન કરવાથી સોજામાં રાહત થાય છે.
હદયને તંદુરસ્ત રાખે છે : હદયના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ અમરફળમાં કેરોટીનોઈડ અને ટેનિન નામના બે વિશેષ તત્વો તેમાં જોવા મળે છે આ તત્વો ફ્રી-રેડીકલની અસરને દુર કરીને વધુ પડતા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઠીક કરવાનું કામ કરે છે. તેથી જ કહી શકાય છે કે અમરફળ એ હદયને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે.
ફાઈબર સારા એવા પ્રમાણમાં આપે છે : અમરફળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી રહે છે જે વધુ પડતા વજનને કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત તે ખાધેલું પચાવવા માટે પણ ઉપયોગી છે અને પેટને સબંધિત રોગોને દુર કરવા માટે આ ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આ અમરફળ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી ઘણીબધી સમસ્યાઓને ઠીક કરે છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરે છે : અમરફળમાં એન્ટીઓક્સીડેન્ટ અને બીજા પણ સારા એવા મહત્વના તત્વો મળી રહેતા હોવાથી વધુ પડતો તણાવ ઘટાડે છે વધુ પડતું ઓક્સીડેટીવ સ્ટ્રેસ પણ વધુ પડતા બ્લડ સુગરને ઘટાડે છે આ કારણોસર તે અમરફળની બંને અસરો કુદરતી રીતે વધુ પડતા બ્લડ સુગરને ઘટાડવા માટે ઉપયોગી થાય છે માટે સુગરની સમસ્યાને ઠીક કરવા માટે અમરફળનો ઉપયોગ થાય છે.
આંખોની રોશની ફેલાવે છે : જો તમે અમરફળનું સેવન કરશો તો તે આંખોની રોશની ફેલાવવાનું કામ કરે છે તેમજ આંખોને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરવા માટે તમે અમરફળનું સેવન કરશો તો ખુબજ સારો એવો ફાયદો કરે છે.
એન્ટી ઓક્સીડેંટનો સારો એવો સ્ત્રોત છે : ખાસ એવા નિષ્ણાંતોના મતે અમરફળના રસમાં ફેનોલીક એસીડ, કેટેચીન, એમીનો એસીડ તેમજ ફીનોલીક અને ફ્લેવોનોઈડ તત્વો અમરફળ માંથી મળી રહે છે જે તેને એક ઉત્તમ એન્ટી ઓક્સીડેન્ટ બનાવે છે. ઓક્સીડેટીવ સ્ટ્રેસને કારણે ડાયાબીટીશ, સંધિવા, બળતરા તેમજ હદય રોગ જેવી કેટલીક બીમારીઓને સાવ ઠીક કરી દે છે.
અમરફળના ફાયદાઓ એટલા બધા વધારે છે કે તેને સુપરફૂડ તરીકે પણ કહેવામાં આવે છે આ ફળને વિટામીન E, K, બી1, બી2, બી6, ફોલેટ, પોટેશિયમ, અને અન્ય તત્વોનું અમરફળને પાવરહાઉસ કહેવામાં આવે છે તેમાં તમને મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેગેનીઝ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે.
ઘણી છોકરીઓમાં માસિકસ્ત્રાવ 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબજ વધુ પડતો થતો હોય છે આ સમયે તે થોડી વધુ પીડિત હોય છે આવી સ્થિતિમાં જે તે છોકરીએ આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીબુના આકાર જેવું થઇ જશે ત્યારબાદ તેને મસળી અને ચોળી નાખીને તથા પાણીમાં સાકર નાખીને પીઈ જવાથી રક્ત સ્ત્રાવ થતો સાવ બંધ થઇ જાય છે.
અમરફળમાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે તથા તે રોગ સામે લડવાની પણ શક્તિ ધરાવે છે. આ ફળ તમને મોસમી રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.
જો તમે 2 થી ૩ અમરફળને રાત્રે પાણીમાં પલાળી દઈને સવારે ઉઠીને સાકર સાથે તેનું સેવન કરવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે. જયારે તમે અમરફળને પાણીમાં પલાળીને તમે ખાવ છો ત્યારે તેની ઉપરના કડક ફોતરાં કાઢી નાખીને પછી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો કોઈ સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય તો તે પતિ-પત્ની બંને એ આ અમરફળનું સેવન કરવાથી ખુબજ જલ્દીથી લાભ થઇ જાય છે.
અમરફળમાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, ફ્લેવોનોઈડસ અને ક્વેર્સેટીન તત્વ હદય સબંધિત બીમારીઓનું તમને જોખમ હોય તો તેને ઘટાડવાનું કામ કરે છે આ ફળને મલ્ટી વિટામિન્સનો સારો એવો સ્ત્રોત પણ માનવામાં આવે છે પરંતુ જો તમે આ ફળનું સેવન કરશો તો ભૂખ સાવ ઓછી લાગે છે અને તમે વજન વધવાથી સાવ બચી શકશો.
અમરફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ જે લોકોને સ્વપ્નદોષની સમસ્યામાંથી સાવ છુટકારો મેળવવો હોય તો અમરફળ ખાવું ફાયદાકારક છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગના પુરુષોના લીધે સંતાન પ્રાપ્તિ નથી થતી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરાં કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડુ પાડવા માટે આ ફળ ખુબજ ઉપયોગી થાય છે.
જો તમને બ્લડપ્રેશરનું જોખમ હશે તો તેને પણ દુર કરવા માટે આ અમરફળનો ઉપયોગ કરવામાં આવે છે. અમરફળ એ વગર ખર્ચે વીર્ય વધારે છે અને નપુંસકતા અને સ્ત્રીઓના રોગોને સાવ દુર જડમૂળમાંથી કરે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી અમરફળનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.