આજે તમને જણાવવા માંગીએ છીએ કે જીયો કંપની તેમના પ્રીપેઈડ યુઝર્સને 87GB મોબાઈલ ડેટા, ફ્લાઈટ બુકિંગ, અને એક બર્ગર ફ્રી આવી તેમણે ઘણીબધી છુટછાટ આપી છે, આ ઓફરનો કઈ રીતે તમે લાભ મેળવી શકો ? તેના વિશે તમને માહિતી આપી દઈએ.
જીઓ કંપનીએ આપેલી આ ઓફરને તમે તેમની ઓફીશીયલ એપ Myjio પર જોઈ શકો છો. પરંતુ આ ઓફરનો લાભ મેળવવો હોય તો મર્યાદિત પ્રીપેઈડ પ્લાન્સ સાથે મળે છે.
જાણો આ ઓફરમાં શું છે ખાસ વિશેષતા : જીયો યુઝર્સને મર્યાદિત પ્રીપેઈડ પ્લાન સાથે 87GB સુધીનો મોબાઈલ ડેટા ફ્રી મળશે. તમને ખાસ જણાવી દઈએ કે ટેલીકોમ ઓપરેટર ફક્ત એક જીઓ પ્લાન સાથે 87 GB ડેટા પણ સાવ ફ્રીમાં આપે છે અને કેટલાક પેકમાં ફક્ત 12 GB ફ્રી ડેટા જ સામેલ હોય છે એટલે કે 12 GB જ જીઓ યુઝર્સ વાપરી શકે છે.
આ ઉપરાંત Ixigo પર 4500 રૂપિયા કે તેથી પણ વધુની ફ્લાઈટ બુકિંગ પર 750 રૂપિયા સુધીની છૂટ મળશે. તેમને વધુમાં એ પણ જણાવી દીધું કે ફંસ અને પેટન્ટ એપથી 799 રૂપિયાના મિનીમમ ઓર્ડર ઉપર 150 રૂપિયાની છૂટ મળશે.
રિલાયન્સ જીયો યુઝર્સ જો Mc ડોનાલ્ડ’સ પર 199 રૂપિયાથી વધુનો તે ખર્ચ કરશે તો 105 રૂપિયાનો મફત ચીકન કબાબ કે મેકઆલું ટીક્કી બર્ગરનો દાવો પણ કરી શકો છો. એપનો ઉપયોગ કરીને આ કુપનનો ઉપયોગ કરતા આ ઓફર ગ્રેબ કરી શકો છો.
જો તમારે આ એપને મેળવવી હોય તો માયજીઓ એપ પર જવાનું રહેશે ત્યારબાદ ‘કુપન એન્ડ વિન’ પર નેવિગેટ કરવું.
આ જીઓના નવા પ્લાન સાથે શું શું મળશે ? જીઓ કંપનીએ આ બહાર પાડેલી નવી ઓફરમાં તમે 249 રૂપિયા, 349 રૂપિયા, 899 રૂપિયા અને 2999 રૂપિયાવાળા આમ અલગ અલગ પ્રીપેઈડ પ્લાન સાથે મળવાપાત્ર રહેશે. 249 રૂપિયા વાળા પ્લાનમાં 2GB દરરોજ ડેટા મળે છે અને તેની વેલીડીટી 23 દિવસની છે.
તેમના 349 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ તમને 2.5 GB ડેટા મળે છે અને 30 દિવસની વેલીડીટી મળવાપાત્ર રહે છે. તેમજ 899 રૂપિયા વાળા પ્લાનમાં તેમને મળશે 2.5 GB દરરોજનો ડેટા મળે છે અને તેમાં 90 દિવસની વેલીડીટી આપવામાં આવે છે.
હવે તમને જણાવી દઈએ કે 2999 રૂપિયાવાળા પ્લાનમાં 2.5 GB ડેઈલી ડેટા મળે છે અને તેમાં 388 દિવસની વેલીડીટી આપવમાં આવે છે. આ પ્લાનમાં તમને 87GB ફ્રી ડેટા મળે છે. આ માંથી તમામ પ્લાન સાથે અનલીમીટેડ કોલિંગ અને SMS મળે છે.
જે પણ જીઓ યુઝર્સ આ ઓફરનો લાભ લેશે તેને એક બર્ગર ફ્રી માં આપશે તેવો તેણે ઉલ્લેખ કરેલો છે.
આમ, અમે તમને જીઓ કંપનીએ બહાર પહેલા નવા પ્લાન અને તેની ખાસ નવી અને જીઓ યુઝર્સ ને ફાયદો કરે તેવી સરસ મજાની ઓફર વિશે તમને જરરી એવી માહિતી આપી.