અમે તમને આજે આ લેખ દ્વારા એક એવા સરસ મજાના પાઉડર વિશે માહિતી આપવાના છીએ કે જેનો તમે ઉપયોગ કરશો એટલે કીડનીમાંથી બધી જ ગંદકી નીકળી જશે સાવ બહાર. જો તમે આ ઉપાય અજમાવશો એટલે કીડનીની બધી જ ગંદકી થઇ જશે સાવ દુર. તમારે નાળીયેર પાણીમાં ૩ ગ્રામ પાઉડર નાખીને પી જવાનું છે. ફક્ત એક જ દિવસમાં કીડનીમાંથી મોટા ભાગની ગંદકી નીકળી જશે સાવ દુર.
તમે જાણો જ છો કે કીડની એ શરીરનું એક ખુબજ અગત્યનું અંગ છે. તમે તમારી કીડનીને સુપર કોમ્પ્યુટર તરીકે સરખાવી શકો છો, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ હોય છે. કીડની ઉપર આપણા શરીરની મોટાભાગની પ્રવુતિઓ આધાર રાખે છે.
આપણી કીડની હોર્મોન્સ બનાવવા અને ઇલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરવામાં તેમજ શરીરમાંથી બધો કચરો કાઢવામાં ખુબજ ફાયદો કરે છે. તેમજ આપણા આયુર્વેદમાં કીડનીને સ્વસ્થ રાખવા માટે ઘણાબધા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાં તમે કેટલાક સરળ ઉપાયો કરીને તમારી કીડનીને ડીટોક્સ કરી શકો છો.
આનાથી તમારી કીડની માત્ર સારી રીતે કામ કરવાની સાથે ભવિષ્યમાં પણ તેને કોઇપણ બીમારીઓ થવાની શક્યતાઓ રહેશે નહિ. કેટલાક નિષ્ણાંતોને માટે કીડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું ખુબજ જરૂરી છે. આ સિવાય પણ એવા કેટલાક ખોરાકનું સેવન કરવું જોઈએ કે જેમાં પાણીની વધુ માત્રા હોય.
અહિયાં તમને આયુર્વેદ અનુસાર જણાવેલ એવા બે સૌથી શ્રેષ્ઠ નુસ્કાઓ જણાવી દઈશું જે કીડનીમાં રહેલી ગંદકીને સાફ કરીને તેને સ્વસ્થ રાખે છે.
ગરમ પાણી સાથે આદુ અને ધાણાના બીજ : તમને જણાવી દઈએ કે કીડની સાફ કરવા માટે ગરમ પાણી એ સૌથી સારામાં સારો વિકલ્પ છે. તમે એક લીટર પાણીમાં પાંચ ગ્રામ આદુ અને પાંચ ગ્રામ ધાણાના બીજને એકસાથે નાખી દ્યો. હવે તેનો ઉકાળો કરો તમારે ઉકાળો ત્યાં સુધી કરવાનો છે કે એક લીટર પાણી 10 ગ્રામ જેટલું થઇ જાય ત્યાં સુધી ઉકાળવા દેવાનું છે. તે બરોબર ઉકળી જાય અને ઠંડુ થઇ જાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દ્યો, અને પછી તેનું સેવન કરવું.
નારિયેળ પાણી અને એલચી : નાળીયેર પાણી અને એલચી પણ કીડની સાફ કરવાનું કામ કરે છે. તેના માટે તમારે લીલુ નાળીયેર લેવાનું છે અને તેમાં એલચીનો પાઉડર નાખવાનો છે તે એલચી પાઉડર નાખેલા નાળીયેરનું પાણી પીવાથી કીડનીને ડીટોક્સ કરવાનું કામ કરે છે. તમે 15 મિલી નારીયેર પાણીમાં 3 ગ્રામ એલચી પાઉડર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
જો તમને કીડનીને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ રીતે જો તમે ઘરેલું ઉપાય અજમાવશો એટલે તમને 100 ટકા રાહત છે.
લીંબુ : લીંબુ વિટામીન – C થી ભરપુર હોય છે. લીંબુ શરીરમાં હાજર રહેલા ટોક્સીનને દુર કરવાનું કામ કરે છે. તેના માટે તમારે દરરોજ 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી ફાયદો થાય છે.
જો તમને કીડનીને લગતી કોઈ બીમારી છે તો તેને ઠીક કરવા માટે તેમજ કીડનીને તંદુરસ્ત અને સાફ રાખવા માટે ફાયદો કરે છે. તમારે દરરોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા કીડનીને કાયમી માટે તંદુરસ્ત અને નીરોગી રાખવી હોય તો આ દેશી ઉપાય અજમાવવાથી ખુબજ ફાયદો થાય છે.