અમે તમને આજે આ લખાણ દ્વારા એ માહિતી આપવા માંગીએ છીએ કે જેમને કીડનીના અમુક રોગોને દુર કરવા માટે ડાયાલીસીસની જરૂર પડતી હોય તો તેના ઈલાજ માટે અમુક જ્યુસ પીવાની તમને સલાહ આપીએ છીએ.
આજકાલ મોટાભાગના લોકોને કીડનીને લગતા રોગો થાય છે. ઘણા લોકો તો ડાયાલીસીસ ના મોંઘા ખર્ચા પણ નથી કરી શકતા આ ઉપરાંત પણ કિડનીની સારવાર ઘણી વધુ મોંઘી અને જોખમી હોય છે. વળી કિડનીના ગંભીર રોગોમાં પણ શરૂઆતમાં ચિહ્નો ઓછા હોય છે.
તેથી કીડનીના રોગની તમને શંકા થાય ત્યારે તરત જ તેની યોગ્ય ડોકટર પાસે નિદાન કરીને તપાસ કરી લેવી જોઈએ. અમે તમને આજે સંપૂર્ણ માહિતી આપી દઈશું અને કીડનીના રોગો થાય છે સાવ દુર તેના માટે તેની યોગ્ય તબક્કાથી જ શરૂઆત કરવી જોઈએ.
આજકાલ કીડનીના રોગોનું ભયજનક પ્રમાણ વધી રહ્યું છે. અમે જે તમને આયુર્વેદિક દવાઓ જણાવવાના છીએ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી નુકશાન થતું નથી. કીડની માટેની દવા એવા તત્વોનો નાશ કરે છે જે કીડનીને નુકશાન પહોંચાડે છે.
કીડનીને શરીરનું એક પ્રકારનું ફિલ્ટર કહેવામાં આવે છે કારણ કે તે શરીરમાં ફરતા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તો આ ફિલ્ટરની સફાઈ કરાવવી પણ ખુબજ જરૂરી છે. કેમ કે જો આ ફિલ્ટર જ ખરાબ થઇ જાય તો શરીર ઘણીબધી બીમારીઓની પકડમાં આવી જાય છે. જો સ્વસ્થ રહેવું હોય તો કીડનીની સમયસર સફાઈ કરવી ખુબજ જરુરી છે.
તમને સૌથી પહેલા કીડની ખરાબ હોવાના લક્ષણ વિશે જણાવી દઈએ જેથી તેની એક પ્રકારની ઓળખ જલ્દીથી થઇ શકે છે. તમે કંઈપણ જમ્યા બાદ પેટના અથવા તો પીઠના ભાગમાં દુખવા લાગે, અથવા તમારું વજન વધુને વધુ વધી રહ્યું હોય, અથવા સ્કીન ઉપર સતત ખંજવાળ આવતી હોય અથવા તો ક્રેચીસ પડતા હોય, અથવા તો મૂત્રાશયમાં પ્રોબ્લેમ થાય જેમકે પેશાબ વધુ આવવો કે ઓછો આવવો તો તમારે સમજી લેવું કે કીડનીની સફાઈ કરવી જરૂરી છે.
આ બધી સમસ્યાનો ઈલાજ તમને જણાવી દઈએ તો તમે બધાએ લીલી કોથમીરનું નામ તો સાંભળ્યું જ હશે. લીલી કોથમીર ખુબજ વધુ પ્રમાણમાં પોષકતત્વોથી ભરેલી હોય છે. કોથમીરમાં વિટામીન સી અને વિટામીન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. અને તેમાં એન્ટીસેફટીક અને એન્ટી ઓક્સીડેન્ટ નામના પોષક તત્વો રહેલા હોય છે. જો આપણે એવી પરિસ્થિતિમાં કિડનીની સફાઈ ન કરીએ તો આપણું શરીર ઘણીબધી બીમારીઓનું જાણે ઘર બની જાય છે. અને આપણે તેના ઈલાજ માટે દવાખાને જવાનું શરુ કરી દઈએ છીએ.
કીડનીની સફાઈ કરવા માટે કોથમીરનું કોલ્દ્રીન્ક્સ ખુબજ મહત્વ ધરાવે છે. જે કીડનીમાં રહેલા વિષાણું તત્વોને દુર કરે છે.
આ લીલા ધાણાના જ્યુસ સિવાય તમે સુકા ધાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેમાં બ્લેન્ડર ફેરવીને તેને ગળણીની મદદથી ગાળી લેવું. તથા તમે તે વધેલું પાણી પણ પીય શકો છો.
તેના માટે તમારે આ એક ચમસી જેટલા સુકા ધાણાનો ઉપયોગ કરવો. આ સિવાય પણ મકાઈના જે દાણા હોય છે તેની ઉપર ચોંટેલા ગોલ્ડન રેશા કીડની સફાઈ માટે ખુબજ મહત્વના છે. તે કીડની અને મૂત્રાશયને ડીટોક્સીફાય કરવા તેમજ બ્લડ સુગરને નિયમન કરવા અને પ્રતિરક્ષા વધારવા માટે અસરકારક થાય છે.
મકાઈના રેશાનું પાણી બનાવવા માટે તમારે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળી લેવાના છે. ત્યારબાદ 1 કપ મકાઈના રેશાને પાણીમાં નાખો અને ધીમી આંચ પર ઉકાળવા દો. આ પાણીમાં કાપેલા લીંબુના 2 ટુકડાને નીચોવી નાખો તમે તેને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી પાણી એક ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી તેને સતત ઉકળતા રહેવાનું છે. આ પાણીને તમારે દરરોજ સવાર – સાંજ પીવાથી જલદીથી ફાયદો થતો જોવા મળે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય અને તમે જો કોથમીરનું જ્યુસ બનાવીને તેનું સેવન કરશો તો તેની ડાયાલીસીસ કરવાની જરૂર પણ નહિ પડે.