સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આયુર્વેદમાં અજમાને પાચનની દવા માનવામાં આવે છે. ઘણા લોકો દવા તરીકે આ અજમાનો ઉપયોગ કરતા હોય છે. જે ખાસ કરીને પાચન માટે ઉત્તમ દવા તરીકે ઓળખવામાં આવે છે. આ અજમાના ઉપયોથી ઘણા પ્રકારના રોગોને મટાડી શકાય છે. આયુર્વેદમાં પણ આ અજમાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

જેથી તેનો ઉપયોગ કરનાર લોકોને ખોરાક આસાનીથી પચી શકે છે. આ દરેક વસ્તુના આ સેવનથી  ઘણા ફાયદા મળી શકે છે. પરંતું તેના બાબતે ખુબ જ મહત્વનું છે સાથે એ પણ ખુબ જ મહત્વનું છે કે આપણે તેનો ઉપયોગ કેવીં રીતે કરવોતે જાણી લેવું જોઈએ. જો તેના યોગ્ય પ્રમાણે જો સેવન કરવું જોઈએ.

જો આ ગમે તેમ સેવન કરી લલેવામાં આવે તો તે પણ શરીરમાં નુકશાન કરી શકે છે. આ પ્રમાણે જો સેવન ન કરવામાં આવે તો શરીરમાં રહેલી ઘણી બધી તકલીફ પેદા કરે છે. આ અજમાના વધારે પડતા સેવનથી પેટની ગરમી વધે છે. તેના કારણે કબજિયાત અને છાતીમાં બળતરા જેવી તકલીફો થાય છે. જે મોઢાના ચાંદા અને અલ્સર જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

જે લોકોને આંતરિક અલ્સેરાટીવ કોલાઈટીસ જેવી તકલીફ હોય તેઓએ પણ આ અજમાનું સેવન ન કરવું જોઈએ. આ સાથે અજમાનું સેવન કરતા અમુક બાબતોની ધ્યાન રાખવું જોઈએ. જેમાં અજમાનો ઉપયોગ પેટના ગેસ અને એસીડીટીથી મુક્તિ મેળવવા માટે થાય છે.

આ અજમાનો ઉપયોગ કરતા સમયે એક સાથે 10 ગ્રામથી વધારે અજમાને ઉપયોગમાં ન લેવો જોઈએ. જે ખાવાથી શરીરની સમસ્યામાં વધારો થઇ શકે છે. આ માટે ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો પણ કરી શકે છે. જે લોકોને યકૃત સંબંધી સમસ્યા હોય, તેમણે પબ વધારે પડતા અજમાના સેવનથી બચવું જોઈએ. નહિતર તે શરીરની સમસ્યા વધારી શકે છે. અજમો પ્રજનન તંત્ર રોકનારો છે. જેથી જે પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા હોય તેને અ અજમાને ખાવાનું ટાળવું જોઈએ.

આ અજમાં એક પ્રકારે ગર્ભનિરોધકનું કાર્ય કરે છે. જેથી જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા હોય, જેમને પેટમાં બાળક રહેલું હોય તે મહીલાઓ આ ઔષધીનું સેવન ન ટાળવું જોઈએ. નહિતર તે ગર્ભપાતની સમસ્યા કરી શકે છે. આ સિવાય જ અજો ઔષધીનાં રૂપમાં આ અજમાને ખાવો હોય તો તેને ડોક્ટરની સલાહ લઈને જ ખાવો જોઈએ. જે બાળકના વિકાસને આધારે ખાવાની સલાહ આપશે.

જે લોકોને અજમાની એલર્જી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ. આ લોકોને ઔષધી તરીકે વાપરતા બીજી તકલીફ ઉભી થાય છે. આ અજમાના વધારે પડતા સેવનથી ચામડી સંવેદનશીલ બની શકે છે. તેમજ ચામડીના કેન્સર જેવી તકલીફ થાય છે.

આમ, જે લોકોએ અજમાનું સેવન કરવું હોય તો કાળજી રાખીને સેવન કરવું જોઈએ.જે એક આયુર્વેદિક ઔષધી છે. પરંતુ તેનો અતિરિકત ઉપયોગ શરીરમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Leave a Comment